Friday 4 May 2012

તાલીમની મુલાકાતે બ્લોક લેવલ અધિકારીશ્રીઓ


સી.આર.સી.બલદાણા,તા-બાવળા,જિ-અમદાવાદ ખાતે બ્લોક લેવલની શિક્ષક સેવાકાલીન તાલીમ વર્ગની મુલાકાત લઇ શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા કેળવણી નિરીક્ષકશ્રી દાનાભાઇ ચૌહાણ અને બી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી નરેન્દ્રભાઇ ઝાલા સાહેબ.

Saturday 28 April 2012

પુસ્તક પ્રદર્શન (વિશ્વ પુસ્તક દિન)



23 મી એપ્રીલના રોજ " વિશ્વ પુસ્તક દિન" નિમિત્તે સી.આર.સી.બલદાણા,તા-બાવળા ખાતે ગોઠવેલ પુસ્તક પ્રદર્શનમાં પુસ્તક વાંચન માટે પુસ્તક પસંદગી કરી રહેલ શિક્ષકમિત્રો અને ગ્રામજનો.

શિક્ષક સેવાકાલીન તાલીમ



બ્લોક લેવલની શિક્ષક સેવાકાલીન તાલીમમાં સી.આર.સી.બલદાણા,તા-બાવળા ખાતે NCF વિષે સમજાવતા તજજ્ઞ શ્રી ધર્મેન્દ્રસિંહ વણાર અને ચર્ચામાં ભાગ લઇ રહેલ સી.આર.સી.બલદાણા,મેટાલ અને આદરોડાના ધો-6 થી 8 ના શિક્ષકો.